SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ સાધુતાની ન્યાત ૩૯ લૂણાં—ગરણાં-કાલા-કાલી-પાકલુ છાણુ` કે દંડાસણ વગેરે ઠેબે ન ચઢાવવાં. ૪૦ અપેારે નિદ્રા ન લેવી. ૪૧ માંડલીનુ કાર્ય પેાતાને ફાળે આવેલું બરાબર સમયસર કરવું ૪ર વડીલનું વચન ન ઉત્થાપવુ. ૪૩. વડીલના પ્રત્યે બેદરકાર ન થવું. ૪૪ ધાતુના વાસણાના ઉપયાગ ન કરવા. ૪૫ કાળના સમયે આગાઢ કારણ સિવાય બહાર ન નીકળવુ. ૪૬ કાળના સમયે બહાર લઈ ગયેલ વસ્ર-પાત્રની જયણા સાચવવી. ૪૭ કાળના સમયે એઢેલ કાંમળીને જયણા પૂર્ણાંક રાખવી. ૪૮ રાજ ત્રણથી વધારે વિગઇ ન વાપરવી. ૪૯ દુધ, ઘી, ગળપણમાંથી એકને ત્યાગ કરવા. ૫૦ લૂણાં, સ્થ‘ડિલભૂમિની, તરપણીની વ્યવસ્થા જાળવવી. ૫૧ મુહપત્તિની અવહેલના ચુંથણી ન કરવી. પર આઘાનું બહુમાન જાળવવું. ૫૩ જ્ઞાન-ધ્યાનની પ્રવૃત્તિમાં પ્રેરણા મેળવવા પૂજ્ય ગુરુદેવ પાસે જવુ. ૫૪ સયમની મર્યાદાએની ઉચિત પરિપાલના કરવા માટે જયણા રાખવી. આરાધક ભાવ એટલે જીવન-શક્તિને આરાધ્યતત્વાના ચરણામાં જાત સમર્પિત કરવી. * આરાધક-ભાવને! વિકાસ થાય એટલે અહંભાવ અને સ્વછંદતા જાય અને આરાધનામાં આજસ આવે !!!
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy