SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સચમાપયેાગી સાનેરી સુચના ૧ સથારામાં અધિકાપગરણ વાપરવું નહિ. ૨ નિદ્રા-પ્રમાદ પ્રહરથી વધુ સેવવા નહિ. ૩ પ્રમાજનાના સતત ઉપયાગ રાખવેા. ૪ પરિક્ષાપના ભૂમિએ માત્રુ વિધિપૂર્વક પરહેવું. ૫ ઇરિયાવહી–કુસુમિણ –કાઉસ્સગ્ગ વ્યવસ્થિત કરવા. ૬ પ્રતિક્રમણ-સૂત્ર પદ્ધતિસર ખેલવા. .૭ પ્રતિક્રમણમાં સ્થાને સ્થાને આસન, વસ્ત્ર આદિની મર્યાદા સાચવવી. ૮ પ્રતિક્રમણમાં બેલવું નહિ. ૯ પ્રતિક્રમણ ઉચિત સમયે કરવું, ૧૦ પ્રતિક્રમણ મંદ સ્વરે કરવું. ૧૧ પડિલેહણ વ્યવસ્થિત કરવું. ૧૨ પડિલેહણમાં ખેલવું નહિ. ૧૩ મુહપત્તિના સતત ઉપયાગ રાખવે. ૧૪ શરીરના સયમ જાળવવેા. ૧૫ સમયસર પ્રતિલેખના-પારસી ભણાવવી. ૧૬ ઉપધિ મર્યાદાસર રાખવી. ૧૭ પાત્ર-પ્રતિલેખના વ્યવસ્થિત કરવી. ૧૮ સચમાપકરણાનુ' બહુમાન જાળવવુ, ૧૯ ગાચરી-માંડળીની જયણા સાચવવી.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy