SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 9XO સાધુતાની ન્યાત ભક્તપિંડ, ઓળખાણ પિંડ, સદંતર ગ્રહણ ન કરવા આ અંગે સાધુઓને સજાગ રાખવા. સાધુઓને રોજ બપોરે ૨ થી ૩ એક કલાક વાંચના જરૂર આપવી. ૭ પ્રશમરતિ, અધ્યાત્મકલપકુમ, વૈરાગ્યશતક-જ્ઞાનસાર, શાંત-સુધારસ અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષદુ, આદિ વિરાગ્ય-પોષક ગ્રંથનું વાંચન સાધુઓને જરૂર કરાવવું. ૮ પાંચ તિથિએ આયંબિલથી ઓછું પચ્ચક્ખાણ તથા બાકીની તિથિએ એકાસણાથી ઓછું પચ્ચક્ખાણ તથા અન્ય દિવસમાં બેયાસણાથી ઓછું પચ્ચકખાણ ઉચિત નથી, પર્વાધિરાજ આદિ વિશિષ્ટ દિવસેએ નવકારશીને ત્યાગ ઉચિત છે. ૯ વિગઈઓને અનલ–અમર્યાદિત ઉપયોગ તથા રસોડું ટેળી-જનશાળા-આદિને આહાર સંયમ ટકાવવા માટે ખૂબ જ ખતરનાક છે અને આયંબિલ ખાતાનું પાણું સંયમને દૂષિત કરે છે. ૧૦ વ્યાખ્યાન સિવાય સાધ્વીએ કે શ્રાવિકા ઉપાશ્રયમાં સદંતર ન આવે તે આજે સાધુઓ માટે ચારિત્ર-શુદ્ધિ અંગે ખાસ જરૂરી છે. ૧૧ બહારગામથી વંદનાર્થે આવેલ શ્રાવકે સાથે વાત કરવા અન્ય સાધુને પડખે રાખી વ્યાખ્યાન પછીના એક કલાકમાં મળવું. ૧૨ ગ્રહણ શિક્ષા-આસેવનશિક્ષા અને સામાચારીનું પાલન આ ત્રણ બાબતે આજના સાધુ-જીવનમાં ખૂબ જ અત્યંત અગત્યની જરૂરી છે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy