SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ સાધુતાની જ્યાત ૧૦૦ પ્રભુજીના અંગાને ઢાંકી પાટીયા પદ્ધતિ કે ખેાખા પર વિકૃત ડિઝાઈના ચીતરી પ્રભુની વીતરાગતા ઢાંકનારી આંગીએ ઉચિત નથી. ૧૦૧ પ્રભુજીની અંગ–રચનામાં પૂતળાં-રમકડાં-પાટીયાં–લાઈટ સલાઈટ વગેરે ઉચિત નથી. ૧૦૨ પ્રભુજીની પદ્માસન મુદ્રા ઢકાય તેવી આંગી ઉચિત નથી. ૧૦૩ સાધુએ વય, દેશ, કાળની અપેક્ષા વિના સ્વચ્છંદ પણે વિજાતીયનેા–સાવી કે સ્રીઓના પરિચય કરે તે ઉચિત નથી. ૧૦૪ ઉપધાન કે ચેાગ-વહનમાં કાળ-મર્યાદા, લેાક વ્યવહારના અતિક્રમે બ્રહ્મથય—ગુપ્તિનું પાલન ન થાય તે ઉચિત નથી. ૧૦૫ શાસ્ત્રામાં અતિવૃદ્ધ થયેલ ગીતાર્થીને પણ વિજાતીય સાથે નજર મેળવી વાત કરવાની તથા હસીને ખેલવાની સખત મનાઈ છે. આજે આ મર્યાદા ચઢતી જુવાનીવાળા સાધુ– સાધ્વીએ પણ પાળતા નથી, તે ઉચિત નથી. ૧૦૬ કપડાની ટાપટીપ, મુહપત્તી કે કપડામાં દ્વારા નાખવાની પદ્ધતિ પર પરાએ ચેાથા વ્રતને ધક્કો પહાંચાડનાર હાઈ આવું બધું સાધુએ કરે તે ઉચિત નથી. ૧૦૭ વયેવૃદ્ધ ઠરેલ અને ગીતા સાધુસિવાય કાઇપણ સાધુસાધ્વીઓ કે શ્રાવિકાઓ સાથે સીધા સપર્ક સ્થાપિત કરે કે રાખે તે ઉચિત નથી. ૧૦૮ લેાકેાપચારની જેમ દીક્ષિત કુટુબ-જના સાથે લૌકિક રીતે વાર્તાલાપની ટેવ સાધુએ રાખે તે ઉચિત નથી.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy