SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાથ–મહાપુરુષોની નિશ્રા અને આગમેના ગંભીર વાંચન-મનન દ્વારા મેળવેલી સંયમશુદ્ધિ માટે જરૂરી મહત્ત્વની વિચાર-કંડિકાઓ ૧ કેઈપણ નાની-મોટી ધર્મક્રિયા છતી જાણકારીએ-છતી શક્તિએ વિધિ-મુદ્રાના ઉપયોગ વિના વેઠ રૂપે કરવી ઉચિત નથી. ૨ પ્રભુ-શાસનની મર્યાદા પ્રમાણે સાધુ-જીવને જઘન્ય કક્ષાએ પણ આરંભ-સમારંભમાં સ્વતઃ પ્રવૃત્તિવાળું ન હેવું જોઈએ તેનો ખૂબ આગ્રહ હોવો જોઈએ. તેથી કાચું પાણી, તેઉકાય, ઉજેડી,નિગેદ, લીલોતરીની વિરાધના, ત્રસ–જીવોની વિરાધના અને સ્વચ્છંદ રીતે આરંભ–સમારંભની પ્રવૃત્તિની અનુમતિવાળા પ્રયત્ન ઉચિત નથી. ૩ ઘડિયાળ, ઈંડીપેન, ફેટાઓ, શેખની ચીજ, ફેશનેબલ ચીજો, વસ્ત્રની ટાપટીપ સાધુઓને ઉચિત નહીં. ૪ વ્યક્તિગત નિંદા બેલવી–સાંભળવી ઉચિત નહીં. ૫ ગમે તેવા ધર્મ–વિરોધી નાસ્તિક કે અનાચારીની પણ હલકા અસભ્ય શબ્દોથી નવાજવાની રીત ઉચિત નથી. ૬ સાધુઓ સવારે ૧૦ વાગ્યા સુધી નવું ભણે નહીં-પુનરાવર્તન ન કરે તે ઉચિત નથી.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy