SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સાધુતાની ન્યાત ૯૧ બેવડે ઉત્તરપટ્ટો પાથરે તે. ૯૨. સર્વ જીવ રાશિને સાચા દિલથી ક્ષમાપના કર્યા વિના સૂઈ જાય છે. ૯૩ આહાર, ઉપાધિ અને શરીરને સાગારિક-રીતે વોસિરાવ્યા વિના સૂઈ જાય તો. ૯૪ કાનમાં રૂના કુંડલ નાંખ્યા વિના સૂઈ જાય તે. ૫ સંથારામાં સૂતી વખતે ગુરુ પરંપરાગત–મંત્રાક્ષથી . આત્મ-રક્ષા કર્યા વિના સૂએ તે. ૯૬ અનિત્યાદિ બાર ભાવનાઓ વિચાર્યા વિના સૂએ તે. ૯૭ રાત્રે છીંક, બગાસું કે ઉધરસ ખાય, અગર તેની યોગ્ય જયણા ન સાચવે તે. ૯૮ ઉંઘ પૂરી થયા પછી પણ પ્રમાદાદિથી મર્યાદા ઉપરાંત સંથારામાં પડ્યા રહે તો. ૯૯ સચિત્ત–પૃથિવી આદિ છ કાયને જાણતાઅજાણતાં સાક્ષાત્ કે પરંપરાએ સંઘટ્ટો થાય . ૧૦૦ વાપર્યા પછીનું ચિત્યવંદન ન કરે તે. - ૧૦૧ શાસ્ત્રીય મર્યાદાનુસાર સંયમી જીવન જીવવા માટે બેદર કારી સેવે તે. આ મુજબ કેટલીક સંયમ-વિરુદ્ધ આચરણ જાણવી. તેના આસેવનથી સંય મારાધના દૂષિત થાય છે, માટે સદગુરુ પાસે તેનું ગ્ય પ્રાયશ્ચિત્ત લઈ સંયમની આરાધના નિર્મલ કરવા માટે જાગૃત રહેવું જોઈએ. આ નોંધ પરમપવિત્ર શ્રી મહાનિશીથસૂત્ર આદિ આગમિક-આચારગ્રંથેના આધારે તૈયાર કરી છે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy