SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુતાની જ્યોત સાધવા લાયક સ્વભાવ–પરિણતિ–દશાને આસ્વાદ પણ મેળવી શકાતું નથી. | માટે નીચે સુજબ જણાવેલ ઉપાયથી રસનાના સંયમને મેળવી શાસ્ત્રોક્ત-મુનિપણના આનંદનો અનુભવ મેળવો જોઈએ. ૧. સંયમ અને તપના અનન્ય–સાધનભૂત શરીરના પિષણ વખતે રસના-વાસનાને પોષણ ન મળી જાય, તેનું સતત લક્ષ્ય રાખવું જોઈએ. ૨. આગાઢ-કારણે શરીરાદિના ઉપવૃંહણ માટે લેવાતે પદાર્થ પણ સ્વાદ કે રસમયતા વડે ઇન્દ્રિયોનાં વિકાર પેદા કરે તે રીતે તે ન જ લે, પણ પ્રકારાંતરે તેના મૂલ રસસ્વરૂપને બદલી પેષણનું તત્વ મળી રહે અને લાલસા-વૃત્તિ ન પિવાય, તે માટે જયણાશીલ-પ્રવૃત્તિ રાખવી. ૩. તથા સંયોજિત કરેલા રસનું અગર એક સાથે બીજા રસનું આસ્વાદન ન થાય, તેનું પણ પૂર્ણ ધ્યાન રાખવું. ૪. વળી નીચે જણાવેલ ભેજનના પ્રકાર તથા તેને હેપાય-વિભાગ લક્ષ્યમાં રાખવો. { fઉંદમકન–એક જ બાજુથી વાપરવું તે. ૨ બતભેગર–જેવું લીધું તેવું વાપરવું તે. . રૂ તિમોગર–ઉપેક્ષાભાવથી વાપરવું તે. જ જમના–ચૂંથીને વાપરવું તે. ૯ શુક્રમોના–જ્યાં-ત્યાંથી વાપરવું તે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy