SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ સંગ વિનાનું દીર્ઘ આયુષ્ય કે વિવિધ સુખસંપત્તિ, સઘળુંય તત્વથી સંસારવર્ધક છે, મેહને જ પિષનાર છે. માટે આ ગ્રન્થનું પુનઃ પુનઃ વાંચન-શ્રવણ વગેરે કરવા દ્વારા એ ગુણને પ્રગટાવે, એ જ જીવનનું તાવિક ફળ છે. ગ્રન્થકારમહર્ષિએ સમગ્ર ગ્રંથમાં સંવેગાસને પ્રવાહ રેલાવ્યો છે. તેનો સ્વાદ તે ગ્રન્થનું પરિશીલન કરનાર જ ચાખી શકે. વિશેષ શું કહેવું ?
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy