SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપુરુષેાના વચનાનુસાર જગતને પૂર્ણ તાની દૃષ્ટિથી 41416. જુએ છે. - શ્રી સર્વજ્ઞભગવતા કહે છે કે-દ્રવ્યની અપેક્ષાએ જીવ માત્ર પૂર્ણ છે. જીવતું જે પૂ જ્ઞાન અને પૂર્ણાંનંદમય સ્વરૂપ છે, તે દરેક જીવતુ' સમાન છે. શ્રી સિદ્ધપરમાત્માનું જે સ્વરૂપ પ્રગટ છે, તે જ સ્વરૂપ દરેક જીવમાં અપ્રગટ રહેલું જ છે. પ્રત્યેક જીવા દ્રવ્યથી એક સરખા જ છે, જીવ-જીવ વચ્ચે કાઈ ભેદ-તારતમ્ય. સ ́ભવતુ નથી. જીવ માત્રમાં ચિદાનંદમય પૂણુતા રહેલી છે. આ રીતે જીવ માત્રના પૂર્ણ-શુદ્ધ સ્વરૂપના વિચાર આત્મામાં અપૂર્વ શાન્તસુધારસને ઉદ્ઘસિત કરી દે છે. પછી કેાઈ જીવ પ્રત્યે તીવ્ર દ્વેષની કે કેાઈ જડ વસ્તુ પ્રત્યે તીવ્ર રાગની લાગણી પ્રગટી શકે નહિ. અર્થાત્ રાગ-દ્વેષની ઉત્કટતા શમી જાય છે અને ચિત્ત અપૂર્વ સમતારસના આસ્વાદ અનુભવતુ થઈ જાય છે. (૬) સંસારમાં વાત્સલ્યની અમીવૃષ્ટિ-શ્રી અરિતાદિ પાંચેય પરમેષ્ઠિ ભગવડતા સકળ જીવરાશિ પ્રત્યે પરમ કરુણા અને વાત્સલ્યને ધારણુ કરનારા તથા વરસાવનારા છે. જેમનુ' સમ્યગ્દર્શન પૂર્ણ-ક્ષાયિકભાવે પ્રગટેલું છે, એવા શ્રી સિદ્ધભગવંતા અને શ્રી અરિહં...ત પરમાત્માએની નિઃસ્વાથ કરુણા અને વત્સલતાની વૃષ્ટિ વિશ્વમાં
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy