SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ તે કદાપિ અસ્તિપણે પરિણમતા નથી. આ એક સામાન્ય નિયમ છે. આત્મા પણ એક પદાર્થ છે અને તે સદા આત્મારૂપે જ પિતાનું અસ્તિત્વ ધરાવે છે. વીતિ ચૂકેલા અનંતકાળમાં આત્મા હતા, વર્તમાનમાં પ્રત્યક્ષ છે જ અને આગામી અનંતકાળમાં ભણ એ સદા સ્વસ્વરૂપે જ રહેવાને. આવી દઢ શ્રદ્ધા તે આસ્તિકતા. આત્માનું શુદ્ધ સ્વરૂપ છે “સચ્ચિદાનંદ.’ તેની અને તેના આ સ્વરૂપની સ્વીકૃતિ એ જ આસ્તિકતા છે. (ર) અનુકંપા-હું જીવ છે, સુખ મને પ્રિય છે અને દુખ લેશ પણ ગમતું નથી, એમ મારા જેવા સીજી અનંતા છ સંસારમાં છે. એ પણ જીવવા હરિકે છે, સુખના અથી છે અને દુઃખ લેશ પણ તેઓને ગમતું નથી. તે બધા પણ મારી જેમ અતાદિ અનંતકાળથી આ દુખમય સંસારમાં ભટકી રહ્યા છે. આ વિચાર તેને પ્રગટે છે, કે જેને પોતાના દીઘ સંસારપરિભ્રમણને કંપ (દુ અને તીવ્ર બળાપે ) પ્રગટયો હોય ! આ કંપ પછી અનુકંપ થાય છે કે-જેમ હું બી છે, તેમ મારા જેવા બીજા સંસારી જીવે પણ દુઃખી જ છે. એ સર્વ પણ “દુઃખથી મુક્ત બને અને પૂર્ણ સુખમ થામા ” માર એ બધાને હાથ થવું જોઈએ. સવવું છેવત્વ સમાન છે, માટે તેમાં હાલે મઢા તે
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy