SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવેગરંગશાળા A ૩૪ નમઃ II ગ્રન્થનો પરિચય અને હાર્ટ [લે, શ્રી નમસ્કાર મહામંત્ર સમારાધક પૂ. પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજી ગણિવર તથા પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય કલાપૂર્ણસૂરિ મહારાજ] સર્વજ્ઞ–સર્વદર્શી શ્રી તીર્થકર ભગવંતાએ સર્વ છના હિત માટે જે ધર્મોપદેશ કર્યો છે, તે ધર્મના મુખ્ય બે પ્રકારે છે. ૧-મૃતધર્મ, ૨-ચારિત્રધર્મ. ' (૧) ઋતધર્મ-જીવાદિ તને સમ્યગૂ બાધ કરાવી સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય-આત્મૌપમ્ય દષ્ટિ પ્રગટાવે છે. (૨) ચારિત્રધર્મ–સવ પ્રત્યે ઔચિત્ય વ્યવહાર રૂપે અહિંસાદિ વ્રતના પાલન દ્વારા જિનાજ્ઞાને - આત્મસાત્ બનાવી ૨વભાવમાં તન્મયતા પ્રગટાવે છે.
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy