SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ છે, કે જે ઉષ્ટાચાર અને વિના વર્ણનમ ઔચિત્યનું પાલન અને પ્રાણુને પણ ગહિંત કાર્ય ન કરવું, વગેરે સર્વજનસામાન્ય શિષ્ટાચારોની પ્રશંસાને અંગે વિચારવાનું છે, કે જે શિષ્ટાચારે સર્વ ગુણેના આધારભૂત છે. સુમન ! આ શિષ્ટાચાર અને માર્ગાનુસારિતાના ગુણ તત્ત્વથી અભિન્ન છે, એટલે માર્ગાનુસારિતાના વર્ણનમાં એ સર્વ આચારનું મહત્વ સમજાશે. અહીં તેની પ્રશંસાને ગુણ કહ્યો છે, તેથી આપણે પ્રશંસાને અંગે જે વિચારવાનું છે તે હવે પછી વિચારીશું.
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy