SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ રહેલાં સ` શિષ્યા પણુ છાણી ગામમાં પધાર્યાં હતાં. અંતે એ પરમ ઉપકારી ગુરુણીનાં ઉપકારે ને સ્મરણ કરતાં અમે એ ઈચ્છીએ છીએ કે તેઓના આત્મા ઉત્તરાત્તર પ્રભુશાસનને પામી સવિશેષ આરાધના કરતા અજરામર અને અને અમને સવે ને પણ આરાધનામાં સહાય કરે. વંદન હા ! એ પરમ ઉપકારી ગુરુણી શ્રી દેવશ્રીજી મહારાજને ! લી, ચરણક'કરી સાધ્વી સુલેાચનાશ્રીજી વિગેરે તેઓશ્રીની શિષ્યાએ.
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy