SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસમાં પણ સાધુક્રિયા દશવૈકાલિક, ક્રમ ગ્રંથ, બૃહત્ સ'ગ્રહણી, પ્રકરણે', ક્ષેત્રસમાસ, કુલકા વિગેરે અથ સહિત કર્યા હતાં. ગુરુીજી વિગેરે વડીàાને વિનય, જ્ઞાનાભ્યાસ અને સાથે મ્હારાં અને ત્હારાંના ભેદ વિના નાના-મોટા સૌની એક દીલથી વૈયાવચ્ચ કરતાં હતાં. એ એમની તુમેદનીય સાધના હતી. જેનાં ફળરૂપે તેએશ્રી ચાર વીશી જેટલાં સાધ્વીએનાં ગુરુશુીજી બન્યાં. સ', ૧૯૮૪નું ચાતુર્માસ અમદાવાદમાં થયુ. અને સ', ૧૯૮૫ માં માગશર વદ દશમના દ્વિવસે વીદીક્ષા થઈ. એજ વર્ષે એમના સંસારીપણામાં ખાસ સખીપણું ધરાવતાં છાણીગામનાં જ ચંદનબેન કે જે એમને ઘરનાં દરેક કામમાં સહાય આપતાં હતાં તે ચંદ્રનએને એકના એક લાડકવાયા પુત્રને ભાગ્યના તામે કરીને અમદાવાઢ જઇં દીક્ષા લીધી અને ચંદનબેન મટીને તેઓશ્રીના પ્રથમ શિષ્યા સાવી ચરણુશ્રીજી નામે થયાં. તથા પૂજ્યશ્રીનાં સ’સારીમેન રેવાબેનની પુત્રી વાસ'તીબેન સં. ૧૯૮૯ ની સાલમાં તેઓશ્રીની નિશ્રામાં તદ્ન ખાલવયે દીક્ષા લઈ બીજા શિષ્યા સાધ્વી સુલેાચના શ્રીજી નામે થયાં, ત્યાર ખુદ રતલામ, મહિદપુર, ઉજ્જૈન, રાજગઢ વિગેરે મધ્યપ્રદેશમાં અને ગુજરાતમાં વિચર્યોં. તેઓ ઉત્તરાત્તર સત્તર (૧૭) શિષ્યાએ અને ૬૯ પ્રશિષ્યાઓનાં ગુરુણીજી મન્યાં. એમનુ ઉજ્વળ સૌભાગ્ય એવુ* કે તેમનાં સંસારી રેવાબેનની બે પુત્રીએ,
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy