SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પેલા છૂપા રહેલા અનંતાનુબંધી કષાયોએ લાગ જોઈને ગળચીથી પકડયો અને તે સમયે સમકિતનું વિવેગરૂપે વમન કરતાં મને તેના ગુણોની સ્મૃતિના સ્વાદરૂપે સાસ્વાદન સમકિત અનુભવમાં આવ્યું. પછી તો માત્ર છ આવલિકા જેટલા સમયમાં મને મહેલની બહાર ઢસડયો અને પિલા મિથ્યાત્વમોહનીયે પકડીને મને અજ્ઞાન-મૂઢતા-મિયાદષ્ટિ-પાપબુદ્ધિ વગેરે મેહના સુભટોને વશ કર્યો. હે ભગવંત ! પછી તે -જેમ વૈર વાળવું હોય, તેમ તેઓએ મને અંધ-મૂઢ બનાવીને એવાં પાપ કરાવ્યાં કે-પુનઃ હું એ જ રાશીના ચક્કરમાં વિવિધ દુઃખેને ભેગવતો ઘણું ભવે સુધી ભટકયો. મારો સાથ તૂટી ગયે અને હે નાથ ! હું સાવ નિર્બળ રાંકરૂપે રઝળે. પુનઃ હે પ્રભે! પુણ્યમહારાજાએ મને આર્ય દેશમાં-આર્યકુળમાં શ્રાવકને ત્યાં પુત્રરૂપે જન્મ આપે. ત્યાં કુળાચારે પણ મને સદગુરુને વેગ મળે અને તેઓના ઉપદેશથી મને સમ્યગ્દર્શનનું સ્મરણ થયું. તે જ વખતે પેલે સમકિતમોહનીયને અંશ પ્રગટ થયે. તેના પ્રભાવે હું ક્ષાપશમિક સમકિતને ભેટયો અને પુનઃ પેલા મિથ્યાત્વના અંશને ફૂટવા માંડયો, પણ એ કંઈ મેહના સુભટને ઈષ્ટ ન હતું. તેઓ તે કઈ રીતે મને પકડવા જ તૈયાર હતા. માત્ર હું રાત્વના શરણે હતું તેથી ત્યાં તેઓ આવી શકે તેમ હતું. એટલે
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy