________________
જૈન દ્દન અને માંસાહાર,
ગ =
મત્સ્ય =
૧૩
સ્ત્રીને ગર્ભ. તે ઉપરથી કૂળના ગર, રોટલાને ગરલ..
મત્સ્યગંધા = ૧ માછલાના જેવી ગધ છે જેની તેવી સ્ત્રી, ૨ જળપીપર.
માલું. તે ઉપરથી મત્સ્યગંધા, મત્સ્યાક્ષી, મત્સ્યડી.
મત્સ્યાક્ષી = ૧ માછલાના જેવી આંખા છે જેની તેવી સ્ત્રી, ૨ એક જાતની પ્રેા.
કાંટા
મત્સ્ય ડી = ૧ માછલાનાં ઈંડાં, ર્ માછલાનાં ઈંડાં જેવા જેને રગ અને આકાર છે તે એટલે ખાંડ. કટક, મૂળ. તે ઉપરથી તાળવાનેા કાંટા, ઘડીયાળના કાંટા.
=
આ ઉપરથી એટલું જરૂર સિદ્ધ થાય છે કે મંસ શબ્દ જેમ પ્રાણીના સ્નાયુના લોચા માટે વપરાય છે તેમ ફળના ગર, ગીરને માટે પણ વપરાય છે. અને તે યથાર્થ છે. ૧ અને ૨ અથવા. આ અથ સમાન્ય છે.
વાક
મō = માલું. આ અ` પણ સર્વમાન્ય છે.
વા= ૧ સમુચ્ચય, ૨ માફક, પેઠે, જેમ, વના અમાં. (આપ્યુંકૃત સ. અ. ડીક્ષનેરી પા. ૮૩૯) (જૈનાગમ શબ્દ સંગ્રહ પાનું ૬૮૦) (અમરકાષ પા. ૨૮૮ ક્ષેાક ૨૪૮) વા શબ્દને પહેલે અથ સમુચ્ચય તે સૂત્રમાં ૧૪ સ્થાનકના સચ્છિમ મનુષ્યેાના નામેાની પાછળ વપરાયેલ છે उच्चारेसु वा, पासवणेसु वा.