________________
જન દર્શન અને માંસાહાર.
જૈન સુત્રોમાં આવી શંકાશીલ હકીકત મુખ્યત્વે ત્રણ સ્થળે આવેલી છે.
૧ આચારાંગ સૂત્રના બીજા ગ્રુતસ્કંધના પિડેસણું નામના અધ્યયનમાં મંત્ર અને મછ ને લગતી હકીકત આવે છે. તે બાબત.
૨ દશવૈકાલિક સૂત્રના પાંચમા પિડેસણુ નામના અધ્યયનમાં પુરું તથા જિfમને લગતી હકીક્ત આવે છે તે અને,
૩ ભગવતી સૂત્રના ૧૫મા શતકમાં ભગવાન મહાવીર અને ગે શાલકનો પ્રસંગ આવે છે તે પ્રસંગે સુવે ચારા તથા મકરઃv કુદiag ને લગતી હકીકત આવે છે તે બાબત.
ઉપર જણાવેલી ત્રણ બાબતો સૂત્રોમાં આવેલી જોઈ અને તે સૂત્રોના અમુક ટીકાકારેએ કરેલા અર્થોને પૂરેપૂરા સમજણ પૂર્વક વાંચ્યા વગર જેમણે પરંપરા કે ગુરૂગમ વગર પુસ્તકો દ્વારા જ જ્ઞાન મેળવેલું હોય છે તેવાઓને આ શંકા ઉભવે છે.
પ્રથમ તો આચારાંગ અને દશવૈકાલિક જેવા સાધુના આચારને લગતા પ્રમાણભૂત અને સર્વમાન્ય સૂત્રોની અંદર આને લગતી જે વાત આવેલ છે તેની ચર્ચા આપણે કરીએ.
આચારાંગ સૂત્ર, આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના પિંડેસણુ નામના અધ્યયનમાં ખાસ વિવાદગ્રસ્ત આ ત્રણ સૂત્ર છે.
से भिक्खू वा (२) सेजं पुण जाणेजा, बहु अट्ठियं मंसं वा, मच्छं वा बहुकंटगं; -अस्सि खलु पडिगाहितंसि