________________
જૈન દન અને માંસાહાર,
આવી શંકા પ્રાચીનકાળમાં પણ કેટલાકાને થઇ છે. અને હાલમાં પશ્ચિમના વિદ્વાનેાને તથા આપણા અંગ્રેજી ભણેલા ભાઈઓમાંના કેટલાકાને આવા અનુવાદો વાંચીને થાય છે. એટલે તે માખત સમ્પૂ પણે ચર્ચી તેની છણાવટ કરવાની ખાસ આવશ્યકતા છે. અગાઉ પણ આ વાત ચર્ચાએલી હતી અને અત્યારે પણ તેને લગતી ચર્ચા થઇ રહી છે ત્યારે તે ચર્ચામાં હું મારા કાળા ઉમેરવા આ લેખ લખી રહ્યો છું.
૧
ધર્મને લગતા આવા મૌલિક સિદ્ધાંતાની ચર્ચામાં ઉતરવા પહેલાં આ નીચે જણાવેલી શરતા બન્ને પક્ષે અવસ્યમેવ સ્વીકારવી જોઇએ, અને જો તે સ્વીકારીને ચર્ચા કરીએ તે તે સિદ્ધાંતાના હાને સમજી શકીએ તેમજ તેના આશયને પહોંચી શકીએ.
"
ધર્મના મૂળભૂત સિદ્ધાંતથી બાહ્ય દૃષ્ટિએ વિરૂદ્ધ જતી વિચારસરણીને વાંચકે અને વિચારક એવી રીતે વિચારવી અને બટાવવી જોઇએ કે તે વિચારસરણી મૂળભૂત સિદ્ધાંતને ધાતક નીવડવાને બદલે પાષક નીવડે તથા ટેકા આપે. ન્યાયનું આ સમાન્ય સૂત્ર છે કે, “ વ્યાખ્યાનતા વિશેષ પ્રતિપત્તિનૈત્તિ સનેહાક્ષમ્ ” અર્થાત્ શાસ્ત્રના અર્થમાં જ્યાં સંશય ઉત્પન્ન થાય ત્યાં શિષ્ટ પુરુષો દ્વારા થએલ વ્યાખ્યાનથી વિશેષ અર્થાંને નિશ્ચય કરવા જોઇએ. શાસ્ત્રમાં સંશય ઉત્પન્ન થવાથી તે અલક્ષણ થતું નથી એટલે કે તે શાસ્ત્ર અમાન્ય થતું નથી. વળી આ બાબતમાં મહિષ મનુ કહે છે કે “ આપ સંપીત, ન તુ विघटयेत्મહિર્ષનાં વાકયાને સાંધી લેવાં પણ તેાડવાં નહિ.” ઉપનિષદો અને સ્મૃતિઓમાં વેદાંતથી વિË જતી ધણી બાહ્ય વિસંગતિ જોઇને શ્રી શંકરાચાય જેવા પ્રખર તાર્કિક પેાતાના બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યમાં