SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જેમની કૃપા થતીરાધાર વરસી રહી છે એવા પ્યારા મુરૂદેવો જેમણે શીલ્પી બની અનેક સાધુઓને ઘડયા. • જેમણે જિનશાસનને વિશાળ સાધુ સમુદાયની ભેટ ધરી. • જેમણે વિપુલ કર્મ સાહિત્યનું નવનિર્માણ કર્યું. • જેમણે ઉત્કૃષ્ટ નિર્મળ સંયમ પાળ્યું. વૈરાગ્ય વારિધિ પ.પૂ.આ ભ શ્રી કુલચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સિદ્ધાન્તમહોદધિ સ્વ.પ.પૂ.આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ જેમનો વૈરાગ્ય ઉત્કૃષ્ટ કક્ષાનો હોવાથી “વૈરાગ્ય વારિધિ” નું બીરૂદ અપાયું. જેમનું અપાર વાત્સલ્ય સર્વેને માટે વશીકરણ મંત્ર છે. જેમનો સદાય એક જ વ્યવસાય છે: પઠન-પાઠન (સ્વાધ્યાય). • જેઓ સુવિશુદ્ધ ચારિત્રનું પાલન કરીને આશ્રિતોને અજોડ આલંબન આપી રહ્યા છે.
SR No.022987
Book TitleSubodh Sanskrit Mandirant Praveshika Part 02
Original Sutra AuthorN/A
AuthorRamkrishna Gopal Bhandarkar
PublisherDivya Darshan Trust
Publication Year2012
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy