SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ સ્પષ્ટતા માટે આ ઉદાહરણોનું પરિશીલન કરો : [1] વૈદ્ય: અસ્તિ, ઔષધિ: નાસ્તિ । વૈદ્યઃ માતુ બૌધિસ્તુ અત્યેવ । [2] વાલોઽસ્તિ, માતા નાસ્તિ । માતા માસ્તુ, बालोऽस्त्येव 1 [3] ધનં નાસ્તિ, ધર્મ: અસ્તિ। ધનું માસ્તુ, ધર્મસ્તુ અક્સ્ચેવ । આ ઉદાહરણોનો ધ્વનિ પકડાતા જ કહેવાનું તાત્પર્ય બરાબર સમજાઈ જશે. ટૂંકમાં, અમુક શબ્દોના જે અર્થ બુકમાં તમે ભણ્યા તે જ અર્થ થાય તેવો નિયમ સંસ્કૃતમાં નથી. આજુબાજુની વાતોના આધારે અર્થ નક્કી થાય છે, કોશગ્રંથાદિમાં તેની ગહન ચર્ચા જોવા મળે છે. [15] ધાતુમાં પણ તેમ જ સમજવું. ધાતુના ગણ-પદમાં પણ ક્યારેક વિભિન્ન ગ્રંથોમાં જુદા-જુદા પ્રયોગો દેખાય છે. અમુક પરઐપદી ધાતુઓ ઉભયપદી તરીકે પણ અમુક ગ્રંથોમાં દૃષ્ટિગોચર થાય છે. માટે, અહીં જે પદ દેખાડ્યા હોય તે ધાતુને બાહુલ્યેન લાગતા હોય તેમ સમજવું. અને એટલે જ પહેલા પરમૈપદી દેખાડેલો ધાતુ પરોક્ષ વગેરે ચેપ્ટરમાં ઉભયપદી તરીકે પણ દેખાશે. માટે જે પણ દેખાડ્યું તે પ્રાયઃ સમજવું. હા ! સંસ્કૃતમાં બધું છે fix જ. પણ તે માટે વ્યાકરણાદિનો અભ્યાસ આવશ્યક છે. પ્રાથમિક બોધમાં તે અઘરું પડે. માટે જેણે આ બુક કરી વાંચન કરવું છે, તેના માટે આટલી માહિતી પર્યાપ્ત હશે તેવું અમારું માનવું છે. વિશેષ વિગતો અધ્યાપક પાસેથી મેળવવી. પુંલ્લિંગ/નપુંસકલિંગ... વગેરેમાં તથા હ્રસ્વ-દીર્ઘ... વગેરેમાં જે વૈવિધ્ય છે તે હવેના પ્રકરણોમાં જોઈશું. સરલ સંસ્કૃતમ્ - ૪ ૦ ૨૧૯ સં.વા.સં.
SR No.022984
Book TitleSaral Sanskritam Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy