SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ [1] સંસ્કૃતનું ગુજરાતી ઃ 1. 2. પાણીને મૂકે છે[છોડે છે] આથી વાદળને ‘જલમુર્’એ પ્રમાણે કહેવાય છે. અરિહંતોને નમસ્કાર હો, સિદ્ધોને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયોને નમસ્કાર હો અને બધાં સાધુઓને નમસ્કાર હો ! આ નમસ્કાર બધાં મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે. 3. વાણીથી જ રાજા ખુશ થાય કે ગુસ્સે ભરાય ! જેવી વાણી તેવું ફળ ! 4. કામ્પિલ્યપુરમાં વાણિયાઓ દ્વારા ધંધા કરાય છે. આથી આપ પણ ત્યાં જ જાઓ. આપ બે દ્વારા શું નદીએ જવાશે ? ત્યાં ઠંડો પવન છે. 5. 6. માળાઓ દ્વારા જ તેઓ આપનું બહુમાન કરશે. 7. પરોપકાર માટે સજ્જનોનો વૈભવ હોય છે. 8. જો આપ જૂઠું બોલશો તો આપનામાં કોઈને પણ વિશ્વાસ નહીં થાય.[= બેસે.] 9. આપ આવો અને આ આસન ઉપર બેસો. [2] ગુજરાતીનું સંસ્કૃત : 1. महान्तो जनाः न कदाऽपि व्यलीकं भाषन्ते । सरित: मीनस्य जगत् सरित्येव वर्तते । 2. 3. મરુતા ને મ્રનૌ નીયતે। 4. वणिजः राजे धनं यच्छन्ति उद्योगाय च अनुज्ञां याचन्ते । 5. महावीरस्य भगवत: वाचि ऊर्ज् अस्ति तेन पापानां पापान्यपि नश्यन्ति । 6. अस्मिन् जगति आदिनाथो भगवान् सर्वेषु राट्सु श्रेष्ठोऽस्ति । वियति महान्तः मेघाः गर्जन्ति । 7. 8. यथा राजाम् ऊर्क् सैन्यमस्ति, वणिजामूर्ग धनं विद्यते तथा सतामू अहिंसा भवति । मरुता सरित् क्षुभ्यति । 9. સરલ સંસ્કૃતમ્ - ૩ ૦ ૩૯ ૦ પાઠ-૧/૧૯
SR No.022983
Book TitleSaral Sanskritam Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy