SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ [7] જોડેલા જોડકા : 1. તમે બે બદલામાં આપો છો. = પ્રતિછુિં – (પ્રતિયજીથ:) દ્વિતીયપુરુષ દ્વિવચન 2. અમે બધાં ચિત્ર દોરીએ છીએ. = વિ+નિરવું - (વિનિવામ:) પ્રથમ પુરુષ બહુવચન 3. તે થાય છે. = વિદ્ - (વિદ્યતે) તૃતીયપુરુષ એકવચન 4. બીજાઓ માટે = અન્ય - (બચે]:) સંપ્રદાન બહુવચન 5. ભયંકર હોવાથી = રૌદ્ર - (રૌદ્રા) અપાદાન એકવચન 6. બે ચોરોથી = તર - (તઋRTખ્યામ્) કરણ દ્વિવચન 7. કૂવામાં = 1 - () અધિકરણ એકવચન 8. હે આગેવાનો ! = નાયક - (નાયા:!) સંબોધન બહુવચન 9. ઠંડકને લીધે = શીતતતા - (શીતતતાયા:) અપાદાન એકવચન * Riząd > English મિત્રો ! બીજી ભાષાઓ કેવા અણધાર્યા પલટા લઈ શકે છે તેનું સચોટ ઉદાહરણ અંગ્રેજી ભાષાનો ફક્ત એક શબ્દ આપે છે - Juggernaut (જગરૂનોટ). આ શબ્દ અંગ્રેજી ભાષાએ કંઈ રીતે અપનાવ્યો તેની તદ્દન અવિશ્વસનીય લાગતી, છતાં સંપૂર્ણપણે વિશ્વસનીય કથા વાંચો : માર્ગમાં આવતી દરેક વસ્તુનો કે વ્યક્તિનો ખુરદો કાઢી નાંખતી પ્રચંડ શક્તિને જગરૂનોટ કહે છે. વિરાટકદના વાહનને પણ જગરૂનોટ તરીકે ઓળખવાની પ્રથા છે. ખાસ કરીને એવું વાહન કે જે બુલડોઝર જેવું સંહારક લાગે. આ શબ્દ મોટે ભાગે અલંકાર રૂપે વપરાય છે. વાક્ય પ્રયોગ : Indian juggernaut destroys Sri Lanka's batting line up. આવા વાક્યનો તળપદી ગુજરાતી અનુવાદ : ભારતીય બોલરોએ શ્રીલંકાના બેટ્સમેનોને ચારોખાને ચિત્ત (બધી રીતે પરાસ્તો કરી દીધા. અંગ્રેજી ભાષામાં આવો ડરામણો શબ્દ આવ્યો ક્યાંથી? ખુલાસો હું છે. આ જ કોલમમાં આગળ... સરલ સંસ્કૃતમ્ - ૩ ૦ ૨૫ ૦ પાઠ-૧/૧૩%
SR No.022983
Book TitleSaral Sanskritam Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy