SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ [1] संस्कृतनुं गुभराती : 1. જગતમાં કોણ તેવો મૂર્ખ છે ? જે હિંસાને આચરે છે અને હિંસાથી સુખ માને છે. વિશ્વમાં તીર્થંકર સમાન કોણ નાયક છે ? કોઈ પણ નથી. કોણ ઝડપથી દોડે છે ? આ બાળક ઝડપથી દોડે છે અને આ બાળક धीमे छोडे छे. 2. 3. 4. तुं ओना माटे पैसा उभाय छे ? 5. મારા બે હાથ વડે જ હું ભગવાનને પૂજું છું. તેથી હું ઘણા સુખને મેળવું છું. 6. असंख्य तारास आडाशमां छे. ते देवताखोना वाहनो छे. 7. 8. 9. પાઠશાળામાં જે બાળક કાયમ જતો હોય તે બાળક પ્રાજ્ઞ છે. આ બે બાળકમાં શું તફાવત છે ? જે બાળક ઝડપથી સંસ્કૃત ભણે છે તે હોંશિયાર છે. [2] गु४रातीनुं संस्कृत : 1. कृष्णो हस्तेन शरं क्षिपति । 2. जिनस्य प्रतिमायाश्शीतलता स्रंसते । 3. सम्प्रतेराज्ञया सुवर्णकारः सुवर्णात्प्रतिमां रचयति । ते कूपादुदकमानयन्ति । 4. 5. शिशिरान्ते वृक्षात्पर्णानि स्रंसन्ते । 6. हेमचन्द्राचार्यः कुमारपालमुपदिशति, ततस्सोऽहिंसामाचरति । सदा संयोगाद्वियोगो जायत एव । 7. 8. पार्श्वनाथस्तीर्थङ्कर उपदेशस्य दानेन / उपदेशेन मोक्षं विन्दते । 9. इयं सेणा काऽस्ति ? सेणा स्थूलिभद्रस्य श्रीयकस्य च सौदर्याऽस्ति । 10. कस्मै त्वमिदं भोजनं पचसि ? 11. ते कस्य क्षेत्रं कृषन्ति ? 12. कुमारपालः कोऽस्ति ? कुमारपालो राजाऽपि श्रावकोऽप्यस्ति । 13. एनयो: स्थूलभद्रस्य सौदर्या काऽस्ति ? 14. स्वीयाभ्यामाभ्यां सौदर्याभ्यां श्रीयकः किमानयति ? 15. एषान्नराणां धनानि तस्करश्चोरयति । સરલ સંસ્કૃતમ્ - ૩ • २० • પાઠ-૧/૧૨૭
SR No.022983
Book TitleSaral Sanskritam Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy