SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ * [1] સંસ્કૃતિનું ગુજરાતી - 1. હણાઈ રહેલા એવા પણ તેણે સામે માર્યું નહીં. 2. દેશના પછી તે બેએ આચાર્ય ભગવંતને પૂર્વભવ પૂછળ્યો. 3. ભગવાનના જન્મ સમયે ઈન્દ્રોના આસનો કપ્યા. 4. ભગવાનના જન્મ સમયે પવન મંદ-મંદ વાતો હતો, બધે સારા શુકનો ઉત્પન્ન થયા હતા. 3. કુબેરે બનાવેલી તે નગરી જાણે બીજી અલકાનગરી ન હોય તેમ=] બીજી અલકાપુરીની જેમ શોભી ઉઠી. 6. તેઓએ ચારે બાજુથી ખીણ ખોદી. 7. પહેલા રાજાઓ વૃદ્ધાવસ્થામાં દીકરાઓને રાજય સોંપી વ્રત લેતા હતા. 8. યૌવન, રૂપ, જીવન, પરિગ્રહ, આરોગ્ય અને પ્રિય વ્યક્તિ સાથેનો સંવાસ – આ બધું ય અનિત્ય છે. [માટે,] પંડિત માણસે ત્યાં અત્યંત આસક્ત ન થવું જોઈએ. છે. આ સંસારમાં જે સવારે દેખાય છે તે બપોરે નથી દેખાતું, જે બપોરે દેખાય છે તે રાત્રે નથી દેખાતું. હા! પદાર્થોની અનિત્યતા [= પદાર્થો કેવા અનિત્ય છે?]. [2] ગુજરાતીનું સંસ્કૃત : 1. મમળશ્રેષ્ઠી પતિયા ધનાનિ વિશ્વય | 2. पाण्डवाः कौरवाश्च युद्धं चक्रुः/युयुधिरे यद् महाभारतम् इति पप्रथे । 3. તમિન યુદ્ધે પાણ્ડવા: કૌરવાનું નખરે ! 4. सम्प्रतिराजा कोटीः प्रतिमानां निर्ममौ, निखिले भारतदेशे प्रजिघाय । 5. महावीरः भगवान् अन्तिमः तीर्थङ्करः बभूव । स: अनेकानुपसर्गान् સે. 6. श्रीहीरसूरयः' अकबरराजानम् उपदेष्टुम् आग्रां जग्मुः । 1. અહીં માનાર્થે બહુવચન વાપરવામાં આવ્યું છે. છે. સરલ સંસ્કૃતમ્ - ૩ - ૧૨૨ • પાઠ-૨/૨૨8
SR No.022983
Book TitleSaral Sanskritam Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy