SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન ઘણા વખતથી હું તેમના કોઈ ગ્રંથને પ્રકાશન લાભ મને મળે એવી માગણી ડો. ભગવાનદાસભાઈ પાસે ક્ય કરતે હારી આ માગણીને માન આપી તેઓએ આ ઉત્તમ ગ્રંથને પ્રકાશનલભ મને આપે તેથી હું તેષની લાગણી અનુભવું છું. એગદષ્ટિસમુચ્ચય મહાટીકા (વિવેચન), યુગદ્રષ્ટિ કળશકાવ્ય, પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા વગેરે મહાગ્રંથોના કર્તા તરીકે ડે. ભગવાનદાસભાઈની કીર્તિસુવાસ તે ફેલાયેલી જ છે, તેમાં આ ગ્રંથથી ઓર ઉમેરે થાય છે. વિદ્વાન લેખકે જેમાં આનંદઘનજીના બીજા-ત્રીજા સ્તવન પર એકેક ગ્રંથ લખવા જેટલે અથાગ નિ:સ્વાર્થ પરિશ્રમ લીધે છે, એવા આ શુદ્ધ લોકપકારી ગ્રંથનું પ્રકાશન કરતાં મને ઘણો આનંદ થાય છે. ૨૨-૪-૧૫ ૧૧, સી કેંસલ રતનચંદ ખીમચંદ મોતીશા પાટી, મુંબઈ ૭
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy