SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ASા : બજ समर्पण 'चतुष्पदी' “ચંદ્રપ્રભુ મુખ ચંદ રે સખી દેખણ દેએ રાગ જે આનંદઘન આનંદ ઘન વરવંતા રે, 2. સંત મયૂરે દર્શને હરવંતા રે; તત્વપિપાસુ ચાતકે તરવંતા રે, જસ વચનામૃત પાનથી ઉલસતા રે....જે આનંદઘન- ૧ જે આનંદઘન મહામુની યતદ્રા રે, IN નિગ્રંથ વિતરાગ અવધૂંત સંતા રે, છે જાગતી ત જવલંત જે જેગીંદ્રા રે, છેભક્ત શિરોમણિ મહાગુરુ ભગવંતા રેજે આનંદઘન ૨ મહાઋષિ જે મહાગીતાર્થ મહંતે રે, ગીત સંગીત આ દિવ્ય દૃષ્ટિવંત રે; ભક્તિ અમૃતરસ ભર્યું ગુણવંતું રે, અમૃત પદદાયિ સદા જયવંતું રે...જે આનંદઘન ૩ જશ ગાથા જસ “અષ્ટપદી” જયવંતી રે, જ ફરકાવી યશવિજયે વૈજયંતી રે, છે તે આનંદઘન પદ ધર્યું ઉલ્લાસે રે, છે. ગ્રંથ નૈવેદ્ય એહ ભગવાન દાસે રે...જે આનંદઘન- ૪ ચિત્ર વદ ૫, ૨૦૧૧ મનવાજવા
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy