SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ મ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા શ્રાંતિરૂપ પ્રગટ મિથ્યાત્વ જ છે. જે એવા એકાંતિક પક્ષ કે છે, તે ઉપાદાન ને નિમિત્તના પરસ્પર સાપેક્ષ પૂર્ણ અવિાષ સહકારરૂપ સંબધ જાણુતા જ નથી, અને એકાંતિક મિથ્યા અસત્ ઉત્સૂત્રમરૂપણા કરી જ્ઞાનીના સનાતન માર્ગીના લેાપ કરે છે-તીર્થના ઉચ્છેદ કરે છે. કારણ કે ઉપાદાનને ભૂટી એકલા નિમિત્તને પકડયાથી જેમ કાંઈ વળતું નથી, તેમ નિમિત્તને છેડી એકલા ઉપાદાનથી પણ કાંઈ વળતુ નથી. અલ પ્રસગન ! 66 કારણથી કારજ સધે હા, એહ અનાદિકી ચાલ—લલના૦ દેવચંદ્ર પદ પાઇયે હા, કરત નિજ ભાવ સંભાલ—લલના૰ —શ્રી દેવચંદ્રજી. ॥ इति महागीतार्थ महर्षि श्री आनंदघनजी संगीते श्री संभवजिनस्तवने मनसुखनंदनेन भगवानदासेन विरचितं पंचमगाथाविवरणम् || 17
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy