SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા ૧. ♦ પરિચય પાતક ઘાતક સાધુજી’ નાંખે એવા સાધુ પુરુષને " પાતકના--પાપને ઘાત–નાશ કરે, પાપ–દેષને હણી પરિચય થાય તા પ્રવચનવાણીની પ્રાપ્તિ થાય. પ્રાપ્ત હેાય તેની પાસેથી પ્રાપ્તિ થાય. ઐશ્વર્ય વંત હાય તે દારિ-ફેડે કૂવામાં હોય તે હવાડામાં આવે.’ જેને પ્રવચનવાણી પ્રાપ્ત હોય અર્થાત્ આત્મપરિણામ પામી હાય, એવા ‘પ્રાસ’ પરિણત ભાવિતાત્મા સાધુપુરુષ જ તેની પ્રાપ્તિમાં આપ્ત ગણાય. સાધુ કાણુ ? અને કેવા હાય ? તે વિચારવા યાગ્ય છે. સાધુના કપડાં પહેર્યાં, દ્રવ્ય લિંગ ધારણ કર્યું, એટલે સાધુ બની ગયા એમ નહિ, પણ માદ સાધુગુણસંપન્ન હેાય તે સાધુ, જેના આત્મા સાધુત્વગુણે ભૂષિત હાય તે સાધુ, સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગને સમ્યપણે સાથે તે સાધુ, જે આત્મજ્ઞાની ને ખરેખરા આત્મારામી હોય તે સાધુ, એ વાર્તા સ્પષ્ટ સમજી લેવા યાગ્ય છે. અત્રે આવા ભાવસા જ મુખ્યપણે વિક્ષિત છે. આતમજ્ઞાની શ્રમણ કહાવે, ખીજા તા દ્રવ્યલિંગી રે,’ તેમજ ‘મુનિગણુ આતમરામી રે' ઈત્યાદિ આનંદઘનજીના અન્ય વચના પણ આ જ સૂચવે છે. દ્રવ્યાચાય -દ્રવ્યસાધુ વગેરે તેા ખાટા રૂપી જેવા છે, તેને માનવા તે તેા કૂડાને રૂડા માનવા જેવું છે અને તે રૂડ નથી, માટે ભાવાચાર્ય ભાવસાધુ આદિનું જ માન્યપણ શાસ્ત્રકારે સમત કરેલુ છે. આવશ્યકનિયુક્તિમાં ધાતુ અને પાતક ઘાતક સાધુના પરિચય
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy