SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ २६ મહામુનીશ્વર મહર્ષિ આનદાન એસી આનંદ દશા પ્રગટી ચિત્ત અંતર, તાકે પ્રભાવ ચલત નિરમલ ગંગ; વાહી નંગ સમતા દેહ મિલ રહે, જસવિય ઝીલત તકે સંગ....એરી. ” શ્રી યશોવિજ્યકકૃત અષપદી. આમ પિતાના પરમાર્થગુરુ આનંદઘનજીના પરમ ઉપકારની પુણ્ય સ્મૃતિ કૃતજ્ઞશિરોમણિ શ્રી યશેવિજ્યજીએ પિતાના ગ્રંથમાં પરમાનંદ, પૂર્ણાનંદ, સહજાનંદ, ચિદાનંદઘન આદિ શબ્દમાં જાળવી રાખી અમર કરી છે. હવે અત્રે આ ઉપરથી એક વિચારણીય રસપ્રદ પ્રસંગ ઉપસ્થિત થાય છે કે–આવે ન્યાયને એક ધુરંધર આચાર્ય, પડું દર્શનને સમર્થ વેત્તા, સલા શ્રી યશોવિજયજીની આગમ રહસ્યને જાણુ, વિદ્વદસરલતા અને શિરોમણિ યશવિજય જે નિરભિમાનિતા પુરુષ, આ અનુભવાગી આનંદ નઘનજીના પ્રથમ દર્શન-સમાગમે જાણે મંત્રમુગ્ધ થયે હોય એમ આનંદતરંગિણમાં ઝીલે છે, અને તે ગીશ્વરની અદ્ભુત આત્માનંદમય વીતરાગ. દશા દેખીને સાનંદાશ્ચર્ય અનુભવે છે! અને પિતાની સમસ્ત વિદ્વત્તાનું અભિમાન એકી સપાટે ફગાવી દઈ, બાલક જેવી નિર્દોષ પરમ સરલતાથી કહે છે કે-લેઢા જે હું આ પારસમણિના સ્પર્શથી સેનું બન્યું ! અહા ! કેવી નિર્માનિતા! કેવી સરલતા ! કેવી નિભતા ! કેવી ગુણગ્રાહિતા ! આને.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy