SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા જાણુ, અને ત્યારે જ તેને આ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પ્રાપ્ત થઈ જાણવી. નિશદિન સૂતાં જાગતાં, હઈથી ન રહે કર રે; જબ ઉપગાર સંભારીએ, તવ ઉપજે આનંદ પૂર રે. જગતગુરુ જાગતે સુખકંદ રે....મુનિસુવ્રત ” તુમ ગુણગણ ગંગાજલે, હું ઝીલી નિર્મલ થાઉં રે, - અવર ન ધંધે આદરૂં, નિશદિન તે ગુણ ગાઉં રે ગિરુઆ રે ગુણ મતણા. ” શ્રી યશોવિજયજી " : આ અખેદભાવ જેને ઉપ હોય છે, તેને રાગ પ્રભુસુણના રંગથી રંગાઈ જાય છે, મન-વચન-કાયાના વેગ ગુણનિધાન પ્રભુના ગુણને આધીન બને છે, ભાવ પ્રભુગુણમાં રમણ કરે છે, ઉપશમમૂર્તિ પ્રભુના દર્શનથી ગાઢ પ્રીતિ ઉપજે છે ને આંખ તૃપ્ત થતી નથી. રાગ તે પ્રભુ ગુણ રંગમેં, ગ ગુણ આધીન, ભાવને રમણ પ્રભુગુણે, પ્રભુ દીઠે રતિ પીન.. મનમોહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતી અમચી, મહતિમિર રતિ હર્ષ ચંદ્ર છવિ, મૂરત એ ઉપશમચી... તે વારિ પ્રભુ તુમ મુખની.” –શ્રી દેવચંદ્રજી પ્રભુભક્તિમાં આ આખેદ ભાવ કયારે ઉપજે ? અચિન્ય ચિંતામણિ સમે પ્રભુને અને પ્રભુભક્તિને મહિમા જ્યારે
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy