SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ અરામક ભાવ' : ભાજનનું દૃષ્ટાંત ૧૭૭ પ્રથમ ભૂમિકા દૃઢ થતાં મુકિતસાધક ભકિતમાર્ગે આગળ વધી પરમતત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ અત્યંત શકાય. માર્મિક સુભાષિત ભાખ્યું છે કે બીજી સમજણુ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.’ m ૨. અદ્વેષ : ‘દ્વેષ. અરાચક ભાવ’ દ્વેષ એટલે અરોચક ભાવ. કાર્ય પ્રત્યે અરાચક સાવ અરુચિ, અણુગમાં, અભાવા તેનું નામ દ્વેષ. કાઈ પણ કા કરવું હાય, પણ તે પ્રત્યે અરુચિ-અભાવેા હોય તે કેમ સિદ્ધ થાય ? પરાણે પુણ્ય કેમ થાય ? તેમ પ્રભુસેવા કરવી કાય, પણ તે પ્રત્યે અરુચિ-અભાવા હોય તે તે ક્રમ સધાય ? તે તે મન વિનાનું મળવું ને ભીંત સાથે ભટકાવુ તેના જેવું થાય. ભાજન પર બેઠા હાઈએ, પણ ખાવાની રુચિ જ ન હાય, અભાવા જ હાય, તેા ખવાય કેમ ? તે ભાવે પણ કેમ ? પરાણે કેાળીઆ ઉતારીએ તા વમન થાય; કે અજીણુ થાય. તેમ પ્રભુમજનમાં બેઠા હોઇએ, પણ તે ભાજનનું દાંત પ્રત્યે રુચિ જ ન હોય, અણુગમે–અભવા હોય, તેા ખર્ ભજન' થાય જ કેમ ? ને ભાવ સ્પુરે પણુ કેમ ? પરાણે ' ૧૨
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy