SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ - પપપપપપ પપપપ - પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા - - મહામુનીશ્વર મહર્ષિ શ્રી આનંદઘનજી પ્રણીત તૃતીય શ્રી સંભવજિન સ્તવનનું વિસ્તૃત વિવેચન + T | વિવેચક :ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ. છે [શ્રી આનંદઘનજીકૃત ત્રીજ સંભવજિન સ્તવનના વિવેચનરૂપ આ “પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા શીર્ષક લેખમાળા આ વિવેચકે શ્રી જૈન ધર્મ પ્રકાશમાં (૫. ૬૪ થી ૬૮, સં. ૨૦૦૪ થી ૨૦૦૮) લખી હતી. ત્યાં ક્રમશઃ બાવીશ લેખકે માં છપાયેલી તે લેખમાળા અત્રે ગ્રંથાકારે રજૂ કરવામાં આવી છે.]
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy