SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સરલ ઉપાયા ददस्व धर्मार्थतयैव धर्म्यान, सदोपदेशान् स्वपरादिसाम्यानू । जगद्धितैषी नवभिश्च कल्पै ग्रमे कुले वा विहराप्रमत्तः ॥ ५ ॥ : ૪૭ : ( ઉપજાતિ છંદ ) સ્વ અને પરને ભેદ છેાડી એકાંત હિતબુદ્ધિએ જ ધર્મ પામી-૫માડી આત્મકલ્યાણ સાધવા-સધાવવાની જ શુભ વિચારણાપૂર્વક ધાર્મિક મેાધને વધારનાર આત્મહિતકર ઉપદેશ આપવાની પ્રવૃત્તિમાં સતત ઉદ્યમી ખન! તથા જગત્ માત્રને સન્માર્ગ પર લાવી તેના હિતને સાધવાના શુભ આશયપૂર્વક પ્રતિબંધ-મમત્વભાવ વિના ગ્રામ કે નગરમાં યથાયેાગ્ય નવકલ્પી વિહારની મર્યાદા પૂર્વક વિહાર કર ! નવમી શિક્ષા—હિતકર ધર્મના ઉપદેશથી પ્રવૃત્તિ સ્વ કલ્યાણ સાથે પર કલ્યાણ સાધવાની એકાંત શુભ-નિષ્ઠાપૂર્વક જ કરવી દશમી શિક્ષા—દ્રવ્ય-ક્ષેત્રાદિના મમત્વને! ત્યાગ કરી સૌંયમી જીવનની સુવાસ જગતના તમામ પ્રાણીઓને પહેાંચતી કરવા નવકલ્પી મર્યાદા સાચવી વિહાર કરવા. ( ઉપજાતિ છંદ ) कृताकृतं स्वस्य तपोजपादि, शक्तिरशक्तिः सुकृतेतरे च । सदा समीक्षस्व हृदाऽथ साध्ये, यतस्व हेयं त्यज चाव्ययार्थी ॥६॥ પ્રતિદિન કરાતી ધર્મક્રિયાના મેળ મેળવવા માટે કેટલું મે
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy