SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ હિતશિક્ષા : ×૭ : સમાન, સ્વાધ્યાય કાનમાં સાય લાંકવાની જેમ વિરસ અને સયમ યમરાજની જેમ ભયંકર જણાય છે!!! અહાહા !!! શી કર્મીની વિષમતા છે? ( શાર્દૂલવિક્રીડિત છંદ ) वस्त्रं पात्रमुपाश्रयं बहुविध भैक्षं चतुद्वैषिधम्, રાચ્યા-પુસ્ત–પુસ્તજોરળ શિષ્ય ચ શિક્ષાવિ गृहणीमः परकीयमेव सुतरामाऽऽजन्मवृद्धा वयम्, यास्यामः कथमीद्वशेन तपसा तेषां हृहा ! निष्क्रयम् ॥ દીક્ષા લીધી ત્યારથી— કપડાં, પાતરાં, વિવિધ પ્રકારની ગેાચરી, ઔષધેાપચાર, મકાન, પુસ્તક, જ્ઞાનના ઉપકરણા, ચેલાએ તથા જ્ઞાન આફ્રિ આ બધું ધર્માદાને નામે પારકું લીધે જ જઇએ ! અને ઘરડાં થઈ જવા આવ્યા છતાં હજી સુધી કંઈ તેના બદલા વળે તેવું આત્મકલ્યાણ કઈ સાધ્યું નથી ! કે બીજાનું ભલું કર્યું નથી ! શી રીતે બધાને બદલે વળશે ? આમ ઋણમગ્ન થયેલા મારી પરભવમાં શી દશા થશે ? ( શાર્દૂલવિક્રીડિત છંદ ) अंत- मत्सरिणां बहि:शमवतां प्रच्छन्न- पापात्मनाम्, नद्यम्भः कृतशुद्धि-मद्यप - वणिग् दुर्वासनाऽऽशास्मिनाम् । पाखंड व्रतधारिणां बकदृशां मिथ्यादृशामीदृशाम्, बद्धोऽहं धुरि तावदेव चरितैस्तन्मे हहा ! का गतिः ? ॥ ખરેખર ! મારા આચરણા તા અંદર ઇર્ષ્યા દ્વેષની મહાન્ કાતીલ છુરી રાખી બહારના દેખાવે શાંતમુદ્રા ધારણ કરનાર
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy