________________
ભાવના રસાયણ ભરોસે, પિતાની હિતની સાધનામાં છતે સાધન-સગે પ્રવૃત્ત નથી થતા? બહુ વિચારણીય વાત છે !!! ચાર ભાવના
(ઉપજાતિ છંદ ) मैत्री परेषां हितचिंतनं यद्, भवेत्प्रमोदो गुणपक्षपातः। कारुण्यमातींगिरुजां जिहीर्षे-त्युपेक्षणं दुष्टधियामुपेक्षा ॥ પ્રાણી માત્રના હિતનું ચિંતન કરવારૂપ “મૈત્રીભાવના.” ગુણ-ગુણીજને. તરફ આદરબુદ્ધિરૂપ “પ્રમોદભાવના” દુખથી પીડિત પ્રાણીઓના દુઃખને દૂર કરવાની પ્રવૃત્તિસ્વરૂપ “કરુણું ભાવના.”
ઉપદેશ હિતશિક્ષાદિથી ન સમજે તેવા દુબુદ્ધિ લેકે તરફ ઉપેક્ષારૂપ “માધ્યચ્ય ભાવના.”
આ ચારે ભાવનાઓના સતત-ચિંતનથી અનુપમ ધર્મ– રસાયણ મેળવી જીવનશુદ્ધિ કરવા પ્રયત્નશીલ થવું જરૂરી છે. अनुपम भावना
| (ઈંદ્રવજા છંદ) या रागरोषादिजो जनानाम् ,
शाम्यन्तु ! वाकायमनोद्रुहस्ताः । सर्वेऽप्युदासीनरसं रसन्तु,
સર્વર સર્વે સુલિનો ભવતુ !!! રરૂપ પ્રાણી માત્રની રાગ-દ્વેષાદિની ધાંધલ દૂર થાઓ !!! મન, વચન, કાયાની અશુભ ધાંધલ ધમાલ શાંત થાઓ !!!
બધાય પ્રાણીઓ મધ્યસ્થ ભાવરૂપ અમૃતના આસ્વાદને પામો !!!
જગતના સહુ સર્વથા સુખી બને !!!