SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના : 6: આરાધકે જીવ ભાવના મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારૂં નૃત્ય કરે; એ સ'તાના ચરણકમલમાં, મુજ જીવનનું અધ્ય રહે. દીન ક્રૂર ને ધર્મ વિહેાણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણા ભીની આંખામાંથી, અશ્રુને શુભ સ્રોત વહે. ૩ માગ ભુલેલા જીવન પથિકને, માર્ગ ચિંધવા ઉભા રહું; કરે ઉપેક્ષા એ `માગની, તાયે સમતા ચિત્ત ધરૂં. * સમતા નિલમૈત્રી ભાવથી, ભરપૂર હે ભગવંત!; મુદ્રિત ભાવ ઉદિત થયા, પૂર્ણ કલા એ સંત. ૧ નિલ કરુણાના ઝા, ચૌદ રાજ લાય તાસ પ્રભાવે હે પ્રભુ !, જગજીવ દુઃખ ધાવાય. મધ્યસ્થ ષ્ટિ છે આપની, પક્ષપાત નહીં લેશ; . ધર્મી ખીજ છે! હે પ્રભુ !, યાગ સ્વરૂપ સવિશેષ ૩ એવા શ્રી વીતરાગના, ત્રિકરણ—યાગે આજ વંદન કરૂં હું ભાવથી, જય જય શ્રી જિનરાજ. સર્વ વિશ્વમાં શાન્તિ પ્રગટા ! થાએ સૌ કાનું કલ્યાણ ! સ લેાકમાં સત્ય પ્રકાશે ! દિલમાં પ્રગટા શ્રી ભગવાન! શાન્તિ તુષ્ટિ પુષ્ટિ પામેા ! જીવા પામેા મગળ માળ ! આત્મિક ઋદ્ધિ સિદ્ધિ પામે ! પામેા સહુપદ નિરવાણુ ! ૨ *
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy