SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬ઃ સંયમ પાલનની વિશિષ્ટ મર્યાદાઓ ૮ ગુરુ મહારાજ આવે ત્યારે “મર્થીએણુ વંદામિ” કહેતાં જ ઉભા થવું જોઈએ. ૯ પિતાની બુદ્ધિનો ઉપયોગ ગુરુઆજ્ઞા થયા પછી કદી પણ ન કરે. “બહવેલ સંદિસાઉં” આ આદેશના મર્મને સમજવાની જરૂર છે. ૧૦ કેઈપણ ચીજ મંગાવવી હોય કે કંઈપણ કામ કરવું હોય તે ગુરુ મહારાજને પૂછવું જોઈએ. ( ૧૧ બંને ટંકનું પ્રતિક્રમણ મર્યાદાપૂર્વક શુદ્ધ ઉચ્ચાર સાથે મનની એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ. ૧૨ મુહપત્તિને ઉપયોગ બરાબર જાળવ. ૧૩ શ્રાવક-ગૃહસ્થને “આવે જાઓ” “બેસે” “આ કરે-તે કરે” એમ કહેવાય નહિં. ૧૪ રસ્તામાં ચાલતાં આડું અવળું જોવું નહિ, વાતે કરવી નહિં, ભણવું, ગેખવું કે આવૃત્તિ પુનરાવર્તનાદિ પણ ન કરવું. ૧૫ ઈસમિતિને ઉપગ બરાબર જાળવો. ૧૬ કેઈની પણ નિંદા સાંભળવી કે બેલવી નહિ.' ૧૭ સ્ત્રીને જાણી-જોઈને આંખથી ધારી જેવી નહિં. ૧૮ વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિમાં બરાબર દષ્ટિ પડિલેહણ કરવું જોઈએ.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy