SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શું કરવાથી પ્રાયશ્ચિત આવે ? ૪ ચૈત્યવંદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન બેલતાં અંતરાય કરે તે. ૫ પ્રતિક્રમણ ન કરે તે. ૬ બેઠા પ્રતિક્રમણ કરે તે. ૭ અનુપગથી કરે તે. ૮ પ્રતિક્રમણના સમયનું ઉલ્લંઘન કરે તે. ૯ સંથારામાં સૂતાં સૂતાં પ્રતિક્રમણ કરે તે. ૧૦ સંથારામાં બેસીને પ્રતિક્રમણ કરે તે. ૧૧ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તે. ૧૨ સર્વશ્રમણ સંઘની ત્રિવિધ ત્રિવિધે ક્ષમાપના કર્યા વગર પ્રતિક્રમણ કરે તે (એટલે કે કેઇની સાથે કષાયાદિ થયે હેય તે તેની શાંતિ કર્યા વિના પ્રતિક્રમણ કરે તે.) - ૧૩ પદેપદની ઉચ્ચારશુદ્ધિના ઉપયોગ વિના પ્રતિક્રમણ કરે તે. ૧૪ પ્રતિક્રમણ કર્યા વિના સંથારામાં કે પાટ પર સૂઈ જાય તે. ૧૫ દિવસે સૂએ તે. ૧૬ અનુપગે કે અવિધિએ ઉપધિ-વસતિનું પડિલેહણ કરે તે. ૧૭. પડિલેહણ કર્યા વિનાની ઉપાધિ વાપરે છે. ૧૮ પડિલેહણ કરી સંથારાભૂમિએ કાજે ન લે તે. અગર અજયણાએ કાજે પરઠવે તે.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy