SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ મર્યાદા પટ્ટકે L: ૧૯ : પૂર્વાચાર્ય ભગવંતેએ નિયત કરેલ સંયમની મર્યાદા - સાધુપણું મેળવીને લોકેત્તર પરમ સૌભાગ્યશાળી બનેલ મુમુક્ષુ આત્માને સંયમની આરાધના પ્રતિદિન વધતા વીર્યોલાસપૂર્વક કરવા માટે શાસ્ત્રકાર ભગવંતેએ નિયત કરેલ મન-વચન-કાયાના સદવર્તનનું અવલંબન લેવાની ખાસ જરૂર છે, તેથી જ પ્રાચીન કાળમાં શાસ્ત્રકાર ભગવંતએ નિયત કરેલ સદવર્તનની મર્યાદાને પહોંચી ન વળવાના બહાને મુગ્ધાત્માઓ મર્યાદાહીન જીવન જીવવા તૈયાર ન થઈ જાય માટે દીર્ઘદશ વિવેકી પૂર્વાચાર્ય ભગવંતે સમયે સમયે ગરછવ્યવસ્થાના ગ્ય બંધારણને વ્યવસ્થિત કરી તે તે અલ્પ શક્તિ કે વિલાસવાળાને પણ સંયમની એગ્ય મર્યાદામાં ટકી રહેવાની સુંદર વ્યવસ્થા કરતા હતા, તેવી વ્યવસ્થા પ્રાચીન કાળમાં “સાધુમર્યાદાપટ્ટક ” નામે ઓળખાતી, તેવા ચાર પટ્ટકમાંથી વર્તમાનકાલે અમલમાં મૂકી શકાય તેવી વ્યવસ્થાના કેટલાક નિયમ મુમુક્ષુ આત્માના ભાવ-વીલાસની વૃદ્ધિ અર્થે ચૂંટી કાઢી અહીં આપવામાં આવે છે. (૧) વિ. સં. ૧૬૪૬ પિષ વદ ૩ શુક્રવારે પાટણમાં જગદગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજે જણાવેલ પટ્ટકમાંથી ૧ રોજ (ઓછામાં ઓછી એક નવકારવાલી (બાંધી) ગણવી.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy