SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૭ ક. ગોચરી આ મુદ્રાથી જાવંતિ ચેઈઆઈ, જાવંત કેવિ સાહુ અને જય વીયરાય. આ ત્રણ સૂત્રે બેલવાં. વળી ચિત્યવંદન કરતી વખતે મન, વચન અને કાયાનું પ્રણિધાન (એકાગ્રતા) ટકાવવું જરૂરી છે. આ પ્રમાણે ચૈત્યવંદન ભાષ્યમાં વર્ણવેલી દશ ત્રિકમાંથી. ૧ નિસીહી ત્રિક ૫ પદભૂમિ પ્રમાજને ત્રિક ૨ પ્રદક્ષિણ , ૬ વર્ણાદિ ૩ પ્રણામ , ૭ મુદ્રા , ૪ દિશાવર્જન, ૮ પ્રણિધાન આઠ ત્રિક સાધુઓને ચૈત્યવંદન વખતે સાચવવાનાં હોય છે. . વિધિની શુદ્ધિ જાળવવા ઉપયોગની જાગૃતિ ટકી રહે તે રીતે ઉપર મુજબની મર્યાદા સાચવી ચૈત્યવંદનથી રહસ્યપૂર્ણ ક્રિયા આરાધવા દરેક મુમુક્ષુએ પ્રયત્નશીલ રહેવું ઘટે. ગોચરી આહાર | ધર્મની સાધનાના અંગરૂપ શરીરના ટકાવ માટે શાસ્ત્રાનુસારી મર્યાદા મુજબ ગોચરીના બેંતાલીસ દેને યથાશક્ય ત્યાગપૂર્વક યાચિત મેળવેલ આહારને રાગદ્વેષની વૃદ્ધિ ન ૧. જેનું વર્ણન આ જ પુસ્તકના (પા. ૯૬ થી ૧૦૨ ) માં આવી ગયેલ છે.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy