SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પડિલેહણમાં વજ્ય રે - પડિલેહણ કરતાં વસ્ત્ર અને શરીર ઊર્ધ્વન્ટટાર રાખવું, એટલે કે ઉભડક-ઊભા પગે બેસી (ચંદનનું વિલેપન કર્યા બાદ કરાતી ક્રિયામાં પરસ્પર શરીરના અવયવો અડી ન જવાને ઉપયોગ રખાય છે તેમ) શરીર કે વસ્ત્ર પરસ્પર અવયથી સંક્રિત ન થાય તેનું ધ્યાન રાખવું. પડિલેહણમાં વયે દેશે ૧ નન–શરીર કે વસ્ત્રને પડિલેહણ વખતે ચંચલ રાખવું કે કરવું. * ૨ વલન–શરીર કે વસ્ત્ર અવ્યવસ્થિત રાખવું. ૩ અનુબંધ–વારંવાર અખેડા-પ્રમાઈનાદિ કરવા (પ્રમાણ ઉપરાંત) ૪ મોસલિ–ખાંડણીમાં ધબાધબ કરતા સાંબેલાની જેમ પડિલેહણ કરતાં ઉપર-નીચે, આજુબાજુ ગમે ત્યાં વસ્ત્ર કે શરીરવયવને અવ્યવસ્થિત સંઘટિત કરવું. ૫ આરટ–શાસ્ત્રીય મર્યાદાથી વિપરીત પડિલેહણ કરવું, અગર ઉતાવળે ઉતાવળે એક વસ્ત્રને પુરું પડિલેહ્યું ન પડિલે અને ઝટ બીજું વસ્ત્ર પડિલેહેવા લેવું. ( ૬ સંમર્દ–વસ્ત્રને પૂરું ખેલ્યા સિવાય જેમ તેમ અવ્યવસ્થિતપણે પડિલેહવું.” ૭ પ્રોટન–બૂલ ખંખેરવાની જેમ અજયણાથી અને ઝાપટવા આદિની પ્રવૃત્તિ.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy