SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિયાના વિષયા અને વિકારા : ૧૪૭ : ઇન્દ્રિચાના વિષયા અને વિકારા આત્માને ભાગવવી પડતી કર્મોની વિટંબનાનું પ્રધાન કારણ પાંચ' ઇંદ્રિયાની રાગ-દ્વેષમય પ્રવૃત્તિ છે. કેમકે અજ્ઞાની પ્રાણી સત્તાસ્વરૂપે પેાતે ચિર્દાનાનંદમય છતાં મેાહનીય કર્માંના ઉદયથી ભાનભૂલા મની જગા ખાદ્ય પદાર્થોના ભાગાદિદ્વારા ઇંદ્રિચેાની ક્ષણિક તૃપ્તિ માટે વ્યથ પ્રાય દોડધામ-પ્રવૃત્તિ કરી વિષમ કર્મીના બંધનેમાં અનિચ્છાએ પણ જકડાઈ જાય છે. માટે પાંચ ઇંદ્રિયાના વિષયા કયા કયા છે? અને તેના વિકાશ આત્માને કેવી રીતે સાન-સૂધ ભુલાવી દ્દીન-હીન બનાવી મૂકે છે, તે જાણવું જરૂરી હોઇ અહીં પાંચ ઇંદ્રિયાના તેવીશ વિષય અને અસા બાવન વિકારા જણાવ્યા છે. પાંચ ઇંદ્રિયાના ૨૩ વિષયા. ૧. સ્પશનેન્દ્રિયના આઠ વિષય— ૧ ગુરુ-ભારે. ૨ લઘુહલકા. ૩ શીત–ઢડા. ૪ ઉષ્ણુઉના. ૫ મૃદુ-પેાચા. ૬ કઠિન-કઠજી. ૭ સ્નિગ્ધ-ચાપડ્યો. ૮ રૂક્ષ-લૂખા. ૨. રસનેન્દ્રિયના પાંચ વિષય ૧ તિક્ત-કડવા. ૨ કુટુક-તીખા, ૪ આમ્લ-ખાટો. ૫ મધુર-મીઠા. ૩. પ્રાણેન્દ્રિયના એ વિષય ૧ સુરભિ-સુગધ. ૨ દુરભિ-દુર્ગં ધ. ૩. કષાય-કષાયલે.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy