SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદની વ્યાખ્યા - “ કમાવેડાન – સંશય - વિશ્ર્ચય-રાન-દ્વેષ-વૃશિષણનેશदुष्प्रणिधान - धर्मानादर भेदाष्टविधः " શ્રીયેાગશાસ્ત્ર સ્ત્રાપનવૃત્તિ પ્ર. ૧. ક્ષેા. ર. પા. ૩૯ “ પ્રમાદ એટલે જ્ઞાન, દર્શન ચારિત્ર સિવાયની પ્રવૃત્તિમાં તત્પરતા દાખવવી. તેના આઠ ભેદ છે : ૧૪૫ : ૧ અજ્ઞાન—હિતાહિત વિવેચનશક્તિના અભાવ. ૨ સ*શય—શુલ પ્રવૃત્તિના આખરી પરિણામમાં શંકા. ૩ વિષય ય—ચેય-ઉદ્દેશ્યનું વિસ્મરણુ. ૪ રાગ-અનાત્મ પદાર્થો ઉપર આસક્તિ. ૫ દ્વેષપૌદ્ગલિક પદાર્થોના કારણે મનેવ્યાક્ષેપ. ૬ સ્મૃતિભ્રંશ—માનસિક ધારણાને અભાવ. ૭ ચેાગદુપ્રણિધાન—મન-વચન-કાયાની અશુભપ્રવૃત્તિ. ૮ ધર્મોનાદર—સાધવા લાયક હિતકારી પ્રવૃત્તિ તરફ મેદરકારી ઉપર મુજબના પ્રમાદના પ્રકાશ ધ્યાનમાં રાખી આત્મકલ્યાણની સાધના કે સયમ, જ્ઞાન, ધ્યાન પ્રવૃત્તિમાં શારીરિકમાનસિક સુસ્તિ ઉપરાંત બતાવ્યા મુજબના વ્યાક્ષેાથી પ્રવૃત્તિમાં શિથિલતા ન આવે તેનું પૂર્ણ ધ્યાન રાખવું. આ સિવાય પ્રમાદના બીજા પણ પાંચ પ્રકાર ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. ૧૦
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy