SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુએ સહેવાના ૨૨ પરીષહ : ૧૨૧ : પણ મનમાં શેક કે ગૃહસ્થ ઉપર રાષ ન કરતાં મારા લાલાંતરાયના ઉત્ક્રય છે' એમ ચિતવવું તે, 6 ૧૬. રાગ પરીષહ—રાગ આવે તે રાવું નહિ તેમજ હાયવા'ય ન કરતાં સમતાભાવે અશાતાવેદનીય કમના વિપાક સમજી સહન કરવું તે. ૧૭. તૃણસ્પર્શ પરીષહ—સંથારા માટે લાવેલા તૃણાદિની અણી શરીરને લાગે તાપણુ દુઃખ ન ધરતાં સમ્યગ્ સહન કરવું તે. ૧૮. મલ પરીષહુ—શરીર ઉપર મેલ ચઢેલા જોઈ ખેદ ન કરવા તેમજ તેને ઘસીને કે ધેાઇને કાઢવા પણ નહિ. પણ તે મલ સાધુજીવનનું અલકાર સમજી સમ્યક્ સહન કરવું તે. ૧૯. સત્કાર પરીષહ—સાધુના કાઇ સત્કાર–સન્માન કરે તેા કુલાઈ ન જવું અને સત્કાર ન થાય તા ખેદ ન કરવા તે. ૨૦. પ્રજ્ઞા પરીષહ—સાધુ પેાતાની તીવ્રબુદ્ધિના ગવ ન કરતાં મારા કરતાં ઘણા બુદ્ધિશાળી જગતમાં છે’એમ વિચારી નમ્રતા રાખવી તે. 6 ૨૧. અજ્ઞાન પરીષહ—જ્ઞાનાવરણના તીવ્ર ઉદયે કઢાચ જ્ઞાન ભણવા છતાં ન ચઢે તે પણ ખેઃ ન કરતાં જ્ઞાનાવરણુ તાડવા માટે અધિક જ્ઞાની વગેરેના વિનય કરવા તે. ૨૨. સમ્યક્ત્વ પરીષહ—ખીજા ધર્મોના ચમત્કાર વગેરે દેખી પેાતાના ધર્મથી ચલાયમાન ન થતાં સ્થિર રહેવું તે. આ ૨૨ પરીષહાને સમ્યક્ સહન કરનાર સાધુ શીઘ્ર ભવસાગર તરી જાય છે.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy