SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાંગ રથ ': ૧૦૯ : ૧૮૦૦૦ શીલાંગ રથ. અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માઓએ સંયમની સર્વોગશુદ્ધ આરાધના કરવા માટે ઉપયુક્ત રહેવા નાના પ્રકારે રૂપક દષ્ટાંતે દ્વારા પણ સૈદ્ધાતિક ગહન વિષયો સમજાવ્યા છે, તેથી સર્વસાવદના ત્યાગપૂર્વક વિરતિભાવની પ્રાપ્તિ થયા પછી તેના ટકાવ માટે શીલ-ચારિત્રના અઢાર હજાર ભેદેને શીલાંગરથની ઉપમા આપી શાસ્ત્રકારેએ સંયમની આરાધનાના માર્ગે ચાલનાર મુમુક્ષુને સંયમના વિશુદ્ધ અધ્યવસાયની પ્રાપ્તિ સુગમ કરી છે. जोए-करणे सण्णा, इंदिय भोमाइ समणधम्मे य । सीलंगसहस्साणं अदृारसगस्त णिप्फत्ती || (શ્રી પંચાશક પ્રકરણ) દશ પ્રકારના શ્રમણધર્મમાં સ્થિત રહી, ચાર સંજ્ઞાઓને ત્યાગ કરી અને પાંચે ઈન્દ્રિયોને નિગ્રહ કરી પૃથ્વીકાય આદિ દશની વિરાધનાને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરે તેનું નામ ખરી વિરતિ છે. આ અઢારહજાર ભેદની સમજુતી આ પ્રમાણે – દશ પ્રકારના શ્રમણ ધર્મને દશ પ્રકારના પૃથ્વીકાયાદિથી ગુણતાં ૧૦x૧૦=૧૦૦ ફરી તેને પાંચ ઈન્દ્રિય સાથે ગુણતાં ૧૦૦૪૫૫૦૦ ફરી તેને ચાર સંજ્ઞાથી ગુણતાં પ૦૦૮૪=૩૦૦૦ ફરી તેને મન-વચન-કાયાથી ગુણતાં ૨૦૦૦૪ ૬૦૦૦ * પૃથ્વીકાયાદિ દશ-૧ પૃથ્વી, ૨ અ૫, ૩ તેઉ, ૪ વાયુ, ૫ વનસ્પતિ, ૬ બેઇદ્રિય, ૮ ચઉરિદિય, ૯ પંચેદ્રિય, ૧૦ અજીવ,
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy