SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ગેચરીને દે ૭ ઉન્મિશ્રષદેવાની શુદ્ધ વસ્તુને અશુદ્ધ સાથે મિશ્ર કરી વહેરાવાતી ગોચરી લેવી. ( ૮ અપરણિતદેષ–અચિત્તપણે પૂર્ણરૂપે પરિણમી ન હોય તેવી ગોચરી લેવી. ૯ લિપ્તષ–વાસણ કે હાથ ખરડાય તે રીતે વહોરાવાતી ગેચરી લેવી. ૧૦ છર્દિતષધી આદિના જમીન પર છાંટા પડે તેમ ગોચરી લેવી. ” ઉપર મુજબ મુમુક્ષુ સાધુએ જ્ઞાનધ્યાનની સાધનામાં સહાયક શરીરના ટકાવના ઉદ્દેશથી આહારને વહરતાં ગૃહસ્થ અને સાધુ બને તરફથી થનારા દેના પરિવાર માટે ઉપયેગવંત રહેવું ઘટે. પાંચ માંડલીના દોષ . संजोयणा पमाणे इंगालधूमऽकारणे पंच मंडलीयदोसे भवंति ॥ | (શ્રી મહાનિશીથસૂત્ર) ૧ સંજના દે—રસમૃદ્ધિના કારણે પદાર્થોનું યાચિત સંજન-મિશ્રણ કરી વિશિષ્ટ આનંદ માણવાની વૃત્તિ. तत्थ संजोयणा उपगरणभत्तपाणसभितरबहिमेएणं ॥ (શ્રી મહાનિશીથ સૂત્ર ) સંજના બે પ્રકારની ઉપકરણ સજના–બહાર અને ઉપાશ્રયમાં કપડાને ફેરફાર રાખી અગર સારા દેખાવ માટે કપડાની ટાપટીપ કરવી.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy