SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ગોચરીના દે : ૯૯ : સહુએ અનુમતિ ન આપી હોય, એકાદની ઈચ્છા-સંમતિ ન હોય તેવી પણ ચીજ વહેરાવવી. ૧૬. અધ્યવપૂરક–પતા માટે બનતી રાઈમાં સાધુ આવેલા જાણે તેમને હરાવવાનો લાભ લેવાની દષ્ટિએ વધારે કરવો. ઉપર મુજબ ગૃહસ્થદ્વારા જાણ્યે-અજાણ્યે શ્રદ્ધા-ભક્તિ આદિના કારણે સેળ દેશે લાગે છે. વિવેકી સાધુએ ઉપગ પૂર્વક આ દેને પરિહાર યથાશકર્યો પ્રયત્ન કરો ઘટે. સેળ ઉત્પાદન દે. धाई-दुई-णिमित्ते, आजीव-वणीवगे तिगिच्छाए । कोहे-माणे माया-लोमे य हवन्ति दस एए ॥ १ ॥ ga-gછાસંથા-વિજ્ઞા-તે-ચ ગુvor-aો યા उप्पायणाए दोसा, सोलसमे मूलकम्मे य ॥ २॥ . . ( શ્રી મહાનિશીથ સૂત્ર. ) : ૧. ધાત્રીપિંડ–ગૃહસ્થના બાલકને રમાડવા આદિ ધાઈ. પણાનું કામ કરી ગૃહસ્થને પ્રસન્ન કરી મનપસંદ ગેચરી મેળવવી. ૨. દૂતીપિંડ-ગૃહસ્થના સંદેશા લાવવા-લઈ જવાના કામવડે ગૃહસ્થને સંતેષી યથેચ્છ ગોચરી મેળવવી. ૩. નિમિત્તપિંડ–તિષ્ય-નિમિત્તશાસ્ત્રના બલે ગૃહસ્થને લાભાલાભ–સુખ દુઃખાદિની આગાહી કરી તેઓના મનને ખુશ કરી ગેચરી મેળવવી. .
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy