SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ દશ યતિધર્મ આ દશ યતિ ધર્મનું જે પાલન કરે તે જ સાચે (ભાવ) સાધુ છે, અને તેને જ જલદી મેક્ષ થાય છે. સાધુ જીવનના સમસ્ત આચારેનું પાલન આ દશ યતિધર્મની સિદ્ધિ અર્થે જ છે. (૭) ચરણસિત્તરી वय-लमणधम्म-संजम-वेयावच्च च बंभगुत्तोओ। नाणाइतियं तव-कोहनिग्गहाई चरणमेयं ॥ (શ્રી ઓધનિયુક્તિ ભાષ્ય ગા. ૨ ) ૧ થી ૫. પાંચ મહાવ્રત ૬ થી ૧૫. દશ પ્રકારને શ્રમણ ધર્મ ૧૬ થી ૩૨. સત્તર પ્રકારનો સંયમ ૩૩ થી ૪ર. દશ પ્રકારનું વૈયાવૃજ્ય ૧ આચાર્ય વૈયાવૃત્ય | યતિસમુદાય) વૈયાવૃત્ય ૨ ઉપાધ્યાય , ૭ કુલ (એક આચાર્યની. ૩ તપસ્વી , ૮ સંઘ પરંપરા) ૪ શૈક્ષક (નવદીક્ષિત) , ૯ સાધુ , ૫ ગ્લાન ૧૦ સમાણ છે ૬ ગણ (એક વાચનાવાળો | (સમાન સામાચારીવાળા) ૪૩ થી ૫૧. નવ બ્રહ્મચર્યની ગુપ્તિ ૧ સ્ત્રી પશુ, કે નપુસકવાળી વસતિમાં ન રહેવું ૨ સ્ત્રી પશુ, નપુંસક સંબંધી કામકથા ન કરવી. ૩ સ્ત્રીને આસને બે ઘડી સુધી બેસવું નહિ . . .
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy