________________
૩૩૬
તપોરેન નાકર
ડુંએ બરાબર પાઠ ભજવ્યું એટલે રાજાએ તલવાર ખેંચી. તરવાર જોતાં જ તેના મેતીયા મરી ગયા. તેને થયું કે રાજા મને પણ મારી નાખશે એટલે તેણે જેવું હતું તેવું કહી સંભળાવ્યું. ધવલશેઠને કારસ્થાન જાણી રાજાએ ધવલશેઠને પકડી મગાવ્યા અને મારવા તલવાર ઉગામી તેવામાં શ્રીપાળ આડો પડ્યો અને તેને બચાવી લીધે. ધવલે શ્રીપાલની માફી માગી અને હવેથી કઈ પણ જાતનું દુકૃત્ય ફરી નહીં કરું તેમ કહી પિતાની સાથે લીધો.
ધવલશેડના હૃદયને સંતાપ શમત નથી. તે કોઈ પણ ઉપાયે શ્રીપાળનું કાસળ કાઢી નાખવા યુક્તિઓ રચે. છે. અમાસની ઘોર અંધારી રાત્રિ જામી હતી. તે સમયે મધ્યરાત્રિએ ધવલશેઠને દુર્વિચાર સૂર્યો. તેણે પોતે જ આજે શ્રીપાળનું કાસળ કાઢી નાખવાનું નિર્ણન કર્યું. શ્રીપાળ પણ પિતાના શયનખંડમાં નિરાંતે સુતે હતે. ધવલશેઠે પિતે કટારી લીધી અને ધીમે ધીમે-ચાર પગલાંની માફક નીસરણી ચઢયે. અંધકારને અંગે છેલ્લું પગથિયું ચૂકે. પાપને ભાર વધી જવાથી નીચે પટકા અને હાથમાં રહેલી કટારી પિતાના જ પેટમાં વાગી. તરત જ પાપ-પુન્યને હિસાબ ચૂકવવા તેને આત્મા પરલેક પ્રયાણ, કરી ગયે.
ધબાકો થતાં જ કરે અને શ્રીપાળ જાગૃત થઈ