SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જ પામે છે. જેમાં આવતા ન આવે તે એ કરવું વિશિષ્ટતા– તપને માટે માત્ર વિધિ દર્શાવતાં પુસ્તકે અવારનવાર પ્રગટ થયા કરે છે, પરંતુ તેથી કરવામાં આવતા તપની મહત્તા ને ગંભીરતા સમજાતી નથી. આ જાતની ખામી દૂર કરવા માટે આ પુસ્તકમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં દરેક તપને માટે સંક્ષિપ્ત વિવેચન કરવામાં આવ્યું છે, જેથી સમજી શકાય કે હું કે તપ કરું છું? તપ કરવાને હેતુ શું છે? આ રીતે સમજણપૂર્વક કરવામાં આવતાં તપમાં ભાલ્લાસ પણ વૃદ્ધિ પામે છે. વિવરણ બહુ જ સંક્ષિપ્ત પદ્ધતિએ કરવું પડ્યું છે, જેથી વાચકને કંટાળો ન આવે તેમ પુસ્તક અતિ વિસ્તૃત પણ ન થાય. પ્રસંગે પ્રસંગે તપને લગતી સંક્ષિપ્ત કથાઓ પણ આલેખવામાં આવી છે. જેથી બાળજી તેને સહેલાઈથી ઉપયોગ કરી શકે. એકંદરે આ પુસ્તકમાં ૧૬૨ તપ દર્શાવવામાં આવ્યા છે. તપને માટે “આચારદિનકર” અને “વિધિપ્રા” જેવા બીજા ઉત્તમ ગ્રંથ છે. અક્ષયનિધિ, બૃહસ્પંચમી, સંવત્સર (વર્ષીતપ), પિસ્તાલીશ આગમને તપ, ચંદનબાળાને તપ, તેર કાઠિયાને તપ, નાના-મોટા દશ પચ્ચખાણ, પિસદશમી, કર્મસૂદન, કલ્યાણક તપ, વીશ, સ્થાનક તપ, અગિયાર અંગને તપ, સમવસરણને તપ, વીરગણધર તપ, નવકાર તપ, પંચરંગી તપ,
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy